ક્લોઝર નોટિસ/ વાપીઃ હેરમબા કંપનીને અપાઇ ક્લોઝર નોટિસ કંપનીમાંથી લેવાયા હતા અનેક સેમ્પલો ગાંધીનગર રિપોર્ટ મોકલવા પછી ક્લોઝર નોટિસ હેરમબા કંપની યુ.1 અને 2 ને ક્લોઝર નોટિસ ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા કડક કાર્યવાહી ગેરકાયદે કેમિકલ વેસ્ટ લઈ જતી ટ્રક ઝડપી હતી ટ્રક પોલીસે પકડી GPCB ને આપી હતી ટ્રકના સેમ્પલો પણ ક્લોઝરના કારણ બન્યા બન્ને કંપનીઓને 1-1 કરોડનો દંડ ફટકાર્યો હતો પોલ્યુશન એક્ટ હેઠળ અને વૉટર એક્ટ હેઠળ કાર્યવાહી વાપી GIDC માં પોલ્યુશન ફેલાવવા બાબતે ભરાયા પગલાં વીજ કનેકશન અને નળ કનેકશન પણ કપાશે ગાંધીનગર પોલ્યુશન બોર્ડ દ્વારા કરાઈ કાર્યવાહી કડક કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ફફડાટ

Breaking News