Breaking News/ વાપીમાં રહેતા પિતાની હેવાનિયત સામે આવી, પિતાએ જ 6 વર્ષ સુધી સગી પુત્રીનું કર્યું શોષણ, પુત્રી 13 વર્ષની થઇ ત્યારે પહેલી વાર કર્યું હતું દુષ્કર્મ, આખરે પુત્રીની માતાએ આરોપી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, વાપી પોલીસે હેવાન પિતાની કરી અટકાયત  

Breaking News
Breaking News