Gujarat/ વાપી GIDCની કેમિકલ કંપનીમાં આગ થર્ડ ફેસમાં આવેલી સુપ્રિત કેમિકલ કંપનીમાં આગ કેમિકલ કંપનીમાં આગ લાગતા કામદારોમાં દોડધામ 6 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કોઈ ઈજા કે જાનહાનિ નહિ આગ લાગવાનું કારણ અકબંધ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ

Breaking News