Breaking News/ વાવાઝોડાનો લેન્ડ થવાનો સમય બદલાઈ શકે, 6 થી 9:30 વાગ્યે લેન્ડ થવાની શક્યતા, વાવાઝોડાના મુવમેન્ટના આધારે સમય નક્કી થશે, જખૌ બંદર પર લેન્ડ થઈ શકે વાવાઝોડું, ભુજ, જામનગર, નલિયા, દ્વારકામાં ટીમ તૈનાત, દ્વારકામાં ફાયર જવાનોએ સંભાડયો મોરચો

Breaking News