Gujarat/ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે નહીં , ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય , 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્નિવલ , ફ્લાવર શો પણ યોજાશે નહીં , કોરોનાની પરિસ્થિતિને લઇને નહીં યોજાય પ્રોગ્રામ , ગત વર્ષે પણ યોજાયા ન હતા કાર્યક્રમો , 1 થી 14 જાન્યુ. યોજાય છે ફ્લાવર શો , AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

Breaking News