Gujarat/ ડભોઇના ચાણોદ ખાતે આજે ગંગા દશહરાનો પર્વ , સરકારની ગાઇડ લાઇનના ઉડ્યા ધજાગરા , વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માસ્ક વગર , વગર માસ્ક એ જ કરી રહ્યાં છે પૂજા , ભાજપના જ નેતાઓ નથી કરતા નિયમોનું પાલન , ચાણોદ મલ્હારરાવ ઘાટ પર લોકો થયા એકત્રિત , ચાણોદ પોલીસ ઊંઘતા ઝડપાઈ કોઈ કાર્યવાહી નહી , ગંગા દશેરાના પર્વમાં માસ્ક વગર લોકો થયા કેમેરામાં કેદ

Breaking News