Breaking News/ વિજાપુરમાં નકલી મરચું પકડાવાનો મુદ્દો 10 લાખનું 3000 કિલો અખાદ્ય મરચું સીઝ કરાયું 5, 10, 15 કિલોના પેકિંગ કરી વેચાણ કરાતું હતું અમદાવાદના માધુપુરામાં મરચું મોકલવાનું હતું વેચાણ માટે ડિસ્પેચ થાય એ પહેલા કાર્યવાહી મુકેશ મહેશ્વરી વિરૂદ્ધ અગાઉ પણ કેસો નોંધાયેલા છે

Breaking News