Gujarat/ અરવલ્લી મોડાસાની વણિયાદ દૂધ મંડળીના સભ્યોના ઉપવાસ , ચેરમેન-સેક્રેટરી સામે એકતરફી નિર્ણય સાથે જોહુક્મીનો આક્ષેપ , મોટી ઉચાપત થયાની શંકા સાથે સભાસદો ઉપવાસ પર બેઠા , વણીયાદ દૂધ મંડળી આગળ 25 સભાસદોનું ઉપવાસ આંદોલન , સાબરડેરીમાં રજુઆત છતાં કોઈ પગલાં ન ભરાયા – સભાસદ , દૂધ મંડળીના નફાની હિસાબની ફાઈલ સંચાલકો લઇ જતા બબાલ

Breaking News