Not Set/ વિદ્યાર્થીને સમયસર ST બસ ન મળતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

સરકાર દ્ગારા વિદ્યાર્થીઓના લાભ માટે આપવામાં આવેલી STબસની સુવિધાથી વિદ્યાર્થીઓ વંચિત રહ્યાં છે.. વિદ્યાર્થીને સમયસર ST બસ ન મળતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમજ શાળામાં અભ્યાસ માટે પણ સમયસર પહોંચી શકતા નથી. જેને લઇને વિદ્યાર્થીઓના ભણતર અસર પડે છે.. .મહત્વનું છે કે વિદ્યાર્થીને પડતી મુશ્કેલી ધ્યાનમાં લઇને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે વિદ્યાર્થીના સહારે આવ્યા […]

Uncategorized
vlcsnap error211 1 વિદ્યાર્થીને સમયસર ST બસ ન મળતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

સરકાર દ્ગારા વિદ્યાર્થીઓના લાભ માટે આપવામાં આવેલી STબસની સુવિધાથી વિદ્યાર્થીઓ વંચિત રહ્યાં છે.. વિદ્યાર્થીને સમયસર ST બસ ન મળતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે તેમજ શાળામાં અભ્યાસ માટે પણ સમયસર પહોંચી શકતા નથી. જેને લઇને વિદ્યાર્થીઓના ભણતર અસર પડે છે.. .મહત્વનું છે કે વિદ્યાર્થીને પડતી મુશ્કેલી ધ્યાનમાં લઇને અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે વિદ્યાર્થીના સહારે આવ્યા હતા તેમજ બસ સ્ટોપમાં હલ્લાબોલ કરી હતી… જ્યાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતાં… તેમજ ST બસનો લાભ વિદ્યાર્થીને સમયસર મળી રહે તેવી માંગ પણ કરી હતી..