Not Set/ સુનીલ શેટ્ટીના પુત્રને આ ફિલ્મથી કરવામાં આવશે લોન્ચ….

મુંબઈ બોલિવૂડમાં હાલ સ્ટારકિડને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જહાનવી કપૂર, સારા અલી ખાન અને હવે વધુ એક સ્ટારકિડને લોન્ચને કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ અમુક ફિલ્મો કરી છે અને હવે સુનીલ તેમના પુત્રને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનો […]

Uncategorized
opp સુનીલ શેટ્ટીના પુત્રને આ ફિલ્મથી કરવામાં આવશે લોન્ચ....

મુંબઈ

બોલિવૂડમાં હાલ સ્ટારકિડને લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જહાનવી કપૂર, સારા અલી ખાન અને હવે વધુ એક સ્ટારકિડને લોન્ચને કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ અમુક ફિલ્મો કરી છે અને હવે સુનીલ તેમના પુત્રને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Image result for ahan shetty sunil shetty son

આપને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનો દિકરો અહાન શેટ્ટી જલ્દી ફિલ્માં અભિનય કરતા જોવા મળશે. ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ સાઉથ ભારતીય ફિલ્મ આરએક્સ 100ના રીમેક ખરીદ્યા છે. તેઓ આને હિન્દીમાં અહાન સાથે બનાવશે.

Related image

ઉલ્લેખનીય છે કે સાજીદે ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન જેવા સ્ટાર્સને બોલિવૂડમાં લોન્ચ કર્યા છે અને હવે તેઓ અહાનના કરિયરમાં રસ લઇ રહ્યા છે.

Related image

અહાન હાલ તો તૈયારીઓ કરી રહ્યા છે. અહાન અભિયાનના સાથે સાથે ડાન્સ પણ શીખી રહ્યા છે અને જિમમાં પણ જઈ રહ્યા છે.

Related image

અહાનની પહેલી ફિલ્મનું નિર્દેશન મિલન લથુરીયા દ્રારા કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે અહાનની પહેલી ફિલ્મની હિરોઈનના રૂપમાં ક્યાં નવા ચહેરાને લેવામાં આવશે.

Related image