Breaking News/ વિધાનસભામાં આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બીલ રજુ થશે, અગાઉ આ બિલ રજૂ થાય તે પહેલા વિરોધ જોવા મળ્યો હતો, ગુજરાત યુનિ., MS યુનિ., વિદ્યાર્થીઓ, અધ્યાપકોએ કર્યો હતો વિરોધ, બીલ આવવાથી યુનિવર્સિટીની સ્વતંત્રતા પર નિયંત્રણની ચિંતા, આ બિલનો વિરોધ કોંગ્રેસ પહેલાથી જ કરી રહી છે, અગાઉ વિધાનસભામાં બીલ ચાર વખત નામંજૂર થઈ ચુક્યુ છે  

Breaking News
Breaking News