Ahmedabad/ વિધાનસભા અધ્યક્ષની કરાઈ એન્જિયોપ્લાસ્ટી, અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, હાલ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત સ્થિર , ગઈકાલે તબિયત લથડતા કરાયા હતા દાખલ , માઈલ્ડ એટેક આવતાં કરાઈ એન્જિયોપ્લાસ્ટી

Breaking News