Gujarat/ વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ પ્રદેશ ભાજપ યોજશે ગુજરાત ગૌરવ યાત્રા 5 ઝોનમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની થશે શરૂઆત ચૂંટણી તૈયારીઓના ભાગ રૂપે યાત્રાનું આયોજન પ્રદેશ પ્રમુખ,મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતા કરાવશે શરૂઆત ઝોન વાઇઝ 10 દિવસ ચાલશે ગુજરાત ગૌરવ યાત્રા

Breaking News