Breaking News/ વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર કોંગ્રેસ-NCP ના ગઠબંધનમાં ગહેલોતની ભૂમિકા 5 થી 7 સીટો પર NCPના ગઠબંધનની શક્યતા:સૂત્ર NCP નેતાઓની થઈ ખાનગી બેઠક પ્રભારી રઘુ શર્માના ઘરે થઈ હતી બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા હાજર જયંત બોસ્કી, નિકુળ તોમર બેઠકમાં હાજર NCPએ કોંગ્રેસ સાથે હાથ મેળવવાનું કર્યું નક્કી

Breaking News