Election/ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં દલિત વોટ બેન્ક માટે ભાજપ કરશે પંચ તીર્થયાત્રા આગામી સપ્તાહમાં વડોદરાથી થશે પ્રારંભ તમામ બેઠકો પર યોજાશે દલિત સંમેલન સભા 3000 કિલોમીટરની યાત્રાનું આયોજન અમિત શાહ અથવા જે.પી.નડ્ડા કરાવી શકે શરૂઆત

Breaking News