CR Patil/ વિધાનસભા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર પાટીલે અલ્પેશ ઠાકોરને લઇ આપ્યું નિવેદન ભાજપ પ્રદેશ પ્રમુખ છે સી.આર.પાટીલ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાના આપ્યા સંકેત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું નિવેદન અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે-જીતે તેવી શુભેચ્છા અલ્પેશ ઠાકોર સિનિયર નેતા છે: પાટીલ ટિકિટનો નિર્ણય PM મોદી-અમિત શાહ કરશે

Breaking News