Gujarat/ વિપુલ ચૌધરીને મહેસાણા સેશન્સ કોર્ટનો વધુ એક ઝટકો વિપુલ ચૌધરીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી સાક્ષી સમન્સને પડકારતી અરજી કરવામાં આવી હતી કોર્ટે સાક્ષી તરીકે હાજર રહેવા ઈશ્યુ કર્યા હતા સમન્સ શકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયાને ઇશ્યુ કર્યા હતા સમન્સ 6 ઓક્ટોમ્બરના રોજ હાજર રહેવા ઈશ્યુ કર્યા હતા સમન્સ

Breaking News