Gujarat/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં કોરોના કહેર, કુલપતિ,રજિસ્ટાર સહિત 8 અધ્યાપક કર્મચારીને કોરોના, અન્ય 2 વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત , એક સાથે 11 કેસ નોંધાતા ઓફલાઇન ક્લાસ બંધ , તમામને ઓનલાઈન અભ્યાસ લેવા સૂચના અપાઈ

Breaking News