Not Set/ વુડ ભ્રષ્ટાચાર સામે મુંડન કરાવી કર્યો અનોખો વિરોધ, વુડાના ચેરમેનનું માંગ્યું રાજીનામું

વડોદરાઃ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓર્થોરિટી ( VUDA ) માં ચાલી રહેલા ભ્રષ્ટાચરનો વિરોધ કરવા માટે આરપીઆઇના કાર્યકર્તાઓએ મુંડન કરાવીને ગુરુવાર અનોખો વિરોધ કર્યો હતો. શહેરોના વિકાસ માટે બનાવવામાં આવેલી બોડીમાં વુડામાં ભ્રષ્ટાચારની રાવ મળતા આરપીઆઇના કાર્યકર્તા ધરણા પર બેઠા હતા. વુડામાં ચાલતા ભ્રષટાચારના વિરોધ કરી રેહેલા કાર્યકર્તાઓએ વુડાના ચેરમેનના રાજીનામાની માંગ સાથે મુંડન કરાવ્યું હતું.

Uncategorized

વડોદરાઃ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓર્થોરિટી ( VUDA ) માં ચાલી રહેલા ભ્રષ્ટાચરનો વિરોધ કરવા માટે આરપીઆઇના કાર્યકર્તાઓએ મુંડન કરાવીને ગુરુવાર અનોખો વિરોધ કર્યો હતો.

શહેરોના વિકાસ માટે બનાવવામાં આવેલી બોડીમાં વુડામાં ભ્રષ્ટાચારની રાવ મળતા આરપીઆઇના કાર્યકર્તા ધરણા પર બેઠા હતા. વુડામાં ચાલતા ભ્રષટાચારના વિરોધ કરી રેહેલા કાર્યકર્તાઓએ વુડાના ચેરમેનના રાજીનામાની માંગ સાથે મુંડન કરાવ્યું હતું.