India/ વેક્સિનની ઉપલબ્ધતામાં ગુજરાત છેક 10મા સ્થાને, ગુજરાત પાસે હવે માત્ર 4.62 લાખ ડોઝ ઉપલબ્ધ, 1લીમેથી યુવા રસીકરણ કાર્યક્રમ પર રોક, પંદર દિવસની રસીની રાહ જોવી પડશે, પ્રથમ ક્રમે યૂપી પાસે 11.80 લાખ ડોઝ ઉપલબ્ધ, બીજા ક્રમે બિહાર પાસે 8.36 લાખ ડોઝ ઉપલબ્ધ, દસમા ક્રમે ગુજરાત પાસે 4.62 લાખ ડોઝ ઉપલબ્ધ

Breaking News