Not Set/ વેપાર નિકાસ યોજના(MEIS)નાં કુલ લોભો પર વાણીજ્ય મંત્રાલયે લાદ્યા નિયંત્રણો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયાત નિકાસ મામલે આપવામા આવતા લાભોમાં ફેરબદલી કરતા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જી હા, ભારતની આયાત નિકાસ વેપાર યોજના(MEIS) હેઠળનાં  વેપાર પર મળતા કુલ લાભો પર મર્યાદા લાદવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી આયાત કોઇ એક આયાત-નિકાસ કોડ IEC દીઠ 2 કરોડ રૂપિયાથી વધુ ન હોય તેવા IEC ને જ આયાત – નિકાસ યોજનાનાં કુલ લાભો આપવામાં આવશે.  Limit […]

Uncategorized
e1759ff690cbb72f0aa765e9d983cc28 વેપાર નિકાસ યોજના(MEIS)નાં કુલ લોભો પર વાણીજ્ય મંત્રાલયે લાદ્યા નિયંત્રણો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયાત નિકાસ મામલે આપવામા આવતા લાભોમાં ફેરબદલી કરતા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. જી હા, ભારતની આયાત નિકાસ વેપાર યોજના(MEISહેઠળનાં  વેપાર પર મળતા કુલ લાભો પર મર્યાદા લાદવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી આયાત કોઇ એક આયાત-નિકાસ કોડ IEC દીઠ 2 કરોડ રૂપિયાથી વધુ ન હોય તેવા IEC ને જ આયાત – નિકાસ યોજનાનાં કુલ લાભો આપવામાં આવશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews