Gujarat/ વેરાવળઃ બંધ મકાનની દીવાલ ધરાશાયી,  દીવાલ ધરાશાયી થતા 3 બાળકો દટાયા,  મકાનના સ્લેબ નીચે દબાઇ જતા 1 બાળકનું મોત,  અન્ય બે બાળકો ગંભીર રીતે થયા ઇજાગ્રસ્ત,  બાળકો રમી રહ્યા તે સમયે બની દુર્ઘટના,  પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો હોંસ્પિ. પહોંચ્યા

Breaking News