Gujarat/ વેરાવળની સ્થિતિ બદથી બત્તર બનવાના એંધાણ, વેરાવળ બંદર પર 3 નં.નું ભયસૂચક સિગ્નલ લગાવાયું, એક તરફ સમગ્ર જિલ્લામાં મેઘ મહેર વર્તાવી રહી છે કહેર, બીજી તરફ અરબી સમુદ્ધ પણ બન્યો તોફાની, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

Breaking News