National/ સતત બીજા દિવસે દોઢ લાખ કોરોનામુક્ત, દેશમાં કોરોનાનો ફરી નવો રેકોર્ડ, છેલ્લાં 24 કલાકમાં 2.90 લાખથી વધુ કેસ, 24 કલાકમાં વધુ 2 હજાર નાગરિકોના મોત, મહારાષ્ટ્રમાં સર્વાધિક 62,097 નવા કેસ, ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 29,574 કેસ, દિલ્હીમાં 24 કલાકમાં 28,395 નવા કેસ, સાડા એકવીસ લાખ પાર એક્ટિવ કેસ

Breaking News