Not Set/ શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્યપદે થી આપ્યું રાજીનામું

શંકરસિંહ વાઘેલાએ કપડવંજ વિધાનસભાપદે થી સાજે ૫ કલાકે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું.તો બાપુના આ રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે,શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું ત્યારે CM વિજયરૂપાની અને D.CM નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.હવે જોવું એ રહેશે કે બાપુની આગામી રણનીતિ કેવી હશે?  

India
shanker singh vaghela 41 શંકરસિંહ વાઘેલાએ ધારાસભ્યપદે થી આપ્યું રાજીનામું