Breaking News/ શંખેશ્વરના સૂબાપુરા પાટિયા પાસે અકસ્માત અકસ્માતમાં 1 યુવક અને 1 બાળકીનું ઘટનાસ્થળે મોત બાઈક સ્લીપ ખાતા 2 ના મોત 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

Breaking News