India/ શાકાહારી-ઓ બ્લડગ્રુપ વાળામાં કોરોનાનું જોખમ ઓછું, કાઉન્સિલ ઓફ સાઇન્ટિ.એન્ડ ઇન્ડ.રિસર્ચનો રિપોર્ટ, ઇમ્યૂનિટી વધવાથી કોરોનાનો અન્ય કરતાં ખતરો ઓછો, એક સીરોસરવેમાં જોખમ ઓછું હોવાનો કરાયો દાવો, ફાયબરવાળા શાકાહારી ભોજનથી વધે છે ઇમ્યૂનિટી, જે કોરોના સામે રક્ષણ માટે થાય છે મદદરૂપ

Breaking News