Not Set/ શું ત્રણ દિવસ પછી આવી જશે દુનિયાનો અંત ?

ઈસાઈ થ્યોરીના આધાર પર એક શોધકર્તાએ દાવો કર્યો છે કે દુનિયાનો અંત આ જ મહિનામાં થવા જઈ રહ્યો છે. ક્રિશ્ચિયન સંશોધનકર્તા ડેવીડ મીડે દાવો કર્યો છે કે દુનિયાનો અંત થવાની શરૂઆત 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોવા મળી છે.

Uncategorized
શું ત્રણ દિવસ પછી આવી જશે દુનિયાનો અંત ?