Not Set/ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલી શકે છે PM મોદી, કોરોનાને કારણે પ્રથમ વખત વર્ચુઅલ થશે સત્ર

પીએમ નરેન્દ્ર મોદી UNGA એટલે કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં બોલી શકે છે. પીએમ મોદીનું સંબોધન 26 સપ્ટેમ્બરના રોજ થઇ શકે છે. પીએમનું આ ભાષણ   રેકોર્ડર થશે લાઇવ નહીં હોય. પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની કોરોનાને કારણે તે વર્ચુઅલ બનશે. ચીનની સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથેના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીના ભાષણ પર તમામની નજર […]

Uncategorized
f67d696437e3e475412e03cdb23c10dc 1 સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલી શકે છે PM મોદી, કોરોનાને કારણે પ્રથમ વખત વર્ચુઅલ થશે સત્ર

પીએમ નરેન્દ્ર મોદી UNGA એટલે કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં બોલી શકે છે. પીએમ મોદીનું સંબોધન 26 સપ્ટેમ્બરના રોજ થઇ શકે છે. પીએમનું આ ભાષણ   રેકોર્ડર થશે લાઇવ નહીં હોય. પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની કોરોનાને કારણે તે વર્ચુઅલ બનશે.

ચીનની સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથેના સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીના ભાષણ પર તમામની નજર છે. પીએમ મોદીનું આ ભાષણ 26 સપ્ટેમ્બરના રોજ થશે.

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ પહેલા 25 સપ્ટેમ્બરે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ કરશે. તેથી જ પીએમ મોદીનું  વધુ મહત્વના થઇ જાય છે. પીએમ મોદી પોતાના ભાષણમાં પાકિસ્તાન દ્વારા ઉભા થયેલા મુદ્દાઓનો સીધો અને આડકતરી રીતે જવાબ આપી શકે છે.

આ વખતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસની ચૂંટણી પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમનું છેલ્લું ભાષણ કરશે. તેથી, દરેકની નજર રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણ પર રહશે. કોરોના ફેલાવવાના આરોપોનો સામનો કરી રહેલા ચીનનું સંબોધન પણ મહત્વનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.