Gujarat/ સચિનમાં કેમિકલ દુર્ઘટના બાદ GPCB હરકતમાં, 22 ઉદ્યોગનું ગેરકાયદે ડ્રેનેજ જોડાણ પકડી પાડ્યું, ઉદ્યોગ પ્રદુષિત પાણી સીધું ડ્રેનેજમાં છોડતા હતા, ડ્રેનેજનું સીધું કનેક્શન નજીકની ખાડીઓમાં હતું, સુરતના કેટલાક વિસ્તારોમાં લીધા ડ્રેનેજ કનેક્શન, પરવાનગી વગર મનપાના ડ્રેનેજ કનેક્શન લઈ લીધા, ઝીરો લિકવિડ ડિસ્ચાર્જની મંજૂરી મેળવનાર કનેક્શન મળ્યા, Gpcb તપાસના અંતે કડક કાર્યવાહી હાથ ધરશે

Breaking News