Gujarat/ સચિવાલય સેક્શન અધિકારી એસો.એ લખ્યો પત્ર,મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર,કોરોનાના વધતા સંક્રમણને લઈને લખ્યો પત્ર,સરકારી કચેરીમાં 50 ટકા સ્ટાફ અથા વર્ક ફ્રોમ હોમની માંગ,સરકારી કર્મીઓ-અધિકારીઓ જીવ જોખમમાં મુકી કામ કરે,આવશ્યક સેવાઓ સિવાયના વિભાગમાં 50 ટકા હાજરી સાથે માંગ

Breaking News