કચ્છ/ સતત ચોથા દિવસે વરસાદ ભુજમાં આજે પણ ધોધમાર વરસાદ માંડવી વિસ્તારમાં પણ અવિરત વરસાદ ગત રાત્રે ભુજમાં વરસ્યો હતો ત્રણ ઇંચ વરસાદ સતત ત્રીજા દિવસે પણ ભુજમાં ભારે વરસાદ ભુજના જ્યુબિલી સર્કલ પર પાણી ભરાયા પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો

Breaking News