Gujarat/ સપ્ટેમ્બરમાં મળશે પ્રદેશ ભાજપની કારોબારી, કેવડિયા ખાતે સી.આર.પાટીલની હાજરીમાં મળશે, જે.પી.નડા વર્ચ્યુલી જોડાશે કારોબારી બેઠકમાં, ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું થશે લોન્ચિંગ

Breaking News