Not Set/ સપ્તાહની શરુઆતથી જ આવી તેજીવાળી ચાલ છે શેરબજારની, જાણે ક્યાં પહોંચ્યો સેન્સેક્સ

60 દિવસથી વધુ લાંબા લોકડાઉન બાદ છેલ્લા સાપ્તાહથી ભારતનાં શેરબજારો પૂર્વરત થયા છે. લાંબા લોકડાઉન પછી ખુલ્લે શેરબજારમાં જાણે તેજીનો પવન ફૂંકાતો હોય તેવી રીતે છેલ્લા ઘણા દિવસોથી શેરબજાર તેજીની આગે કુચી કરી રહ્યું છે ત્યારે આજે ફરી શેરબજારમાં 400 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવી રહ્યો છે. સપ્તાહની શરૂઆતથી તીવ્ર ગતીએ આગળ વધી રહેલ શેરબજાર સેન્સેકસ 34562 પોઇન્ટ પર […]

Uncategorized
86cc70d48724dadb14869bddb3e2a4af સપ્તાહની શરુઆતથી જ આવી તેજીવાળી ચાલ છે શેરબજારની, જાણે ક્યાં પહોંચ્યો સેન્સેક્સ
60 દિવસથી વધુ લાંબા લોકડાઉન બાદ છેલ્લા સાપ્તાહથી ભારતનાં શેરબજારો પૂર્વરત થયા છે. લાંબા લોકડાઉન પછી ખુલ્લે શેરબજારમાં જાણે તેજીનો પવન ફૂંકાતો હોય તેવી રીતે છેલ્લા ઘણા દિવસોથી શેરબજાર તેજીની આગે કુચી કરી રહ્યું છે ત્યારે આજે ફરી શેરબજારમાં 400 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવી રહ્યો છે. સપ્તાહની શરૂઆતથી તીવ્ર ગતીએ આગળ વધી રહેલ શેરબજાર સેન્સેકસ 34562 પોઇન્ટ પર પહોંચ્યું છે, તો નિફટી 10225 પોઇન્ટ પર પહોંચ્યું છે. લાંબા સમય બાદ અને મંદીના માહોલમાં ખુલેલા શેરબજારની આગે કુચે લોકોમાં સારા આર્થિક ભવિષ્યની આશા જગાવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews