અમદાવાદ/ સફાઈ કર્મચારી હર્ષ દિલ્લી પહોંચ્યા સફાઈ કર્મચારી હર્ષ સોલંકી દિલ્લી પહોંચ્યા પરિવાર સાથે સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા મુખ્યમંત્રીએ હર્ષ સોલંકીના પરિવારનું કર્યું સ્વાગત કેજરીવાલની આત્મીયતા જોઈને હર્ષ થયા ભાવુક હર્ષએ કેજરીવાલને બાબાસાહેબની તસવીર ભેટ કરી

Breaking News