ભારે વરસાદની આગાહી/ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ રહેશે રાજ્યમાં રહેશે વરસાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રેહશે આવતીકાલ સુધીમાં રેડ એલર્ટ થશે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Breaking News