Gujarat/ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું બંધ, ડેમમાંથી નર્મદાનું પાણી છોડવાનું કરાયું બંધ, ગુજરાતની 182 નદીઓના પટ સુકાયા, ઉનાળામાં પાણીની સમસ્યા વકરવાની શક્યતા, નર્મદામાં હાલ 39.13% પાણીનો જથ્થો ઉપલબ્ધ

Breaking News