વરસાદ/ સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી નવસારી, ભરૂચ વડોદરામાં ભારે વરસાદ રહેશે 18 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ વરસાદ રહેશે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ રહી શકે છે July 15, 2023jani Breaking News