Not Set/ સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ-2017નું આયોજન

રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ-2017નું આયોજન કરવામાં આવ્યું. છે… વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું…આ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં તારક મહેસા સિરિયલના જાણીતા કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ તેમજ બાઘા અને બાવરી હાજર રહ્યા હતા…જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા…ત્રણેય કલાકારોએ દીપ પ્રગટાવીને ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું….તો […]

Gujarat

રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ-2017નું આયોજન કરવામાં આવ્યું. છે… વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું…આ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં તારક મહેસા સિરિયલના જાણીતા કલાકાર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ તેમજ બાઘા અને બાવરી હાજર રહ્યા હતા…જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા…ત્રણેય કલાકારોએ દીપ પ્રગટાવીને ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું….તો ઉદઘાટન પ્રસંગે સાંસ્કૃતિક ઝાંખી કરાવતા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…