Not Set/ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન 2 જવાનો શહીદ

કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.. સુરક્ષાદળના અધિકારીઓને માહિતી મળતા અધિકારીઓ દ્વારા શોપિયા જિલ્લામાં આતંકીઓને ઘેર્યાં છે… ત્યારે હવે 18 કલાક સુધી ચાલેલી આ અથડામણ પુર્ણ થઈ છે… આ ફાયરિંગમાં જવાનો દ્વારા 3 આતંકીને ઠાર મારવામાં આવ્યા.. આતંકીઓ સાથેની અથડામણમાં 2 જવાનો શહીદ થયા છે….જ્યારે 3 જવાનો ગંભીર […]

India World

કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે.. સુરક્ષાદળના અધિકારીઓને માહિતી મળતા અધિકારીઓ દ્વારા શોપિયા જિલ્લામાં આતંકીઓને ઘેર્યાં છે… ત્યારે હવે 18 કલાક સુધી ચાલેલી આ અથડામણ પુર્ણ થઈ છે… આ ફાયરિંગમાં જવાનો દ્વારા 3 આતંકીને ઠાર મારવામાં આવ્યા.. આતંકીઓ સાથેની અથડામણમાં 2 જવાનો શહીદ થયા છે….જ્યારે 3 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે… ત્યાર બાદ ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.. શોપિયાના અવનીરા ગામમાં અથડામણ ચાલી રહી છે… સ્થાનિક સ્તર પર આ વિસ્તારને બગદાદના નામે ઓળખવામાં આવે છે…ઉલ્લેખનીય છે કે જમ્મૂ અને કાશ્મીરના પૂંછ સેકટરમાં નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકો દ્વારા શનિવાર સાંજથી ઉશ્કેરણી વગર ફાયરિંગ કરવામાં આવ્યુ… આ ફાયરિંગમાં 1 જવાન શહીદ થયો હતો.. જ્યારે 1 પાકિસ્તાનની મહિલાનું મોત નિપજ્યું હતુ..