દેશમાં સ્વાતંત્ર પર્વ અને જન્માષ્ટમીના ઉત્સવ પર આતંકી ડોળો મંડરાઇ રહ્યાના ગુપ્તચર એજન્સીએ ઇનપુટ આપતાં કચ્છ સરહદે હાઇએલર્ટ જારી કરી દેવાયો..એક બાજુ ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદને કારણે ગરમાવો સર્જાયો છે. ચીનની અવળચંડાઈ વચ્ચે પાકિસ્તાનની આતંકી પ્રવૃતિઓ ચિંતા પ્રેરે છે.ત્યારે સ્વતંત્ર પર્વ અને જન્માષ્ટમીનો ઉત્સવ એક સાથે આવતા દેશમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કચ્છની સરહદ સોફ્ટ ટાર્ગેટ ન બને તે માટે સરહદ પર BSF દ્વારા આગામી 20 ઓગસ્ટ સુધી “ઓપરેશન એલર્ટ” જાહેર કરવામાં આવ્યું છે…
ઉલ્લેખનીય છે કે કચ્છ સરહદ પરથી 4 બિનવારસું બોટ,મોબાઈલ તેમજ વારંવાર માછીમારીના સ્વાંગમાં ઘૂસણખોરો ઝડપાયા છે, તો વળી કચ્છમાં “થુંરિયા” સેટેલાઇટ ફોનના સિગ્નલ પણ વારંવાર ટ્રેસ થયા છે. કચ્છ સરહદ અતિ સ્વેદનશીલ હોવાથી ગુપ્તચર તંત્રએ આપેલા ઇનપુટ બાદ BSF એ કચ્છની સરહદ તેમજ દરિયાઈ સીમા પર ચાંપતી સુરક્ષા ગોઠવી “ઓપરેશન એલર્ટ “જાહેર કર્યું છે…..
Not Set/
કચ્છ સરહદે હાઇએલર્ટ જારી કરી દેવાયો
દેશમાં સ્વાતંત્ર પર્વ અને જન્માષ્ટમીના ઉત્સવ પર આતંકી ડોળો મંડરાઇ રહ્યાના ગુપ્તચર એજન્સીએ ઇનપુટ આપતાં કચ્છ સરહદે હાઇએલર્ટ જારી કરી દેવાયો..એક બાજુ ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદને કારણે ગરમાવો સર્જાયો છે. ચીનની અવળચંડાઈ વચ્ચે પાકિસ્તાનની આતંકી પ્રવૃતિઓ ચિંતા પ્રેરે છે.ત્યારે સ્વતંત્ર પર્વ અને જન્માષ્ટમીનો ઉત્સવ એક સાથે આવતા દેશમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે […]
