સુકામલક અને રણપ્રદેશ તરીકે જાણીતા કચ્છ જીલ્લામાં હવે વિદેશી ફ્રુટ ગણાતા ડ્રેગન ફ્રુટની ખેતી શક્ય બની છે.. માત્ર મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા ડ્રેગન ફ્રુટની કચ્છમાં સફળ ખેતી કરવામાં આવી રહી છે અને કચ્છમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર વધી રહ્યું છે.. ભુજ તાલુકાના બળદીયા ગામના ભરત રાધવાણી નામના ખેડૂતે એક એકર વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતીનું વાવેતર કર્યું છે.. ભરત રાધવાણીએ ડ્રેગન ફ્રુટની ખેતી વિષે સંશોધન કરી વિદેશી ફ્રુટને કચ્છ ધરતી પર વાવેતર કર્યું જેથી કચ્છના ખેડૂતો ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન મેળવી અમદાવાદની માર્કેટમાં એક્સપર્ટ કરી પ્રતિ કીલ્લોના ૨૫૦ જેટલો ભાવ મેળવી રહ્યા છે .. ડ્રેગન ફ્રુટમાં પ્રોટીન , વિટામીન-સી , રીબોક્લીન , ઓમેગા-થ્રી જેવા તત્વો રહેલા હોવાથી લોકો આરોગ્ય માટે પણ ઉપયોગમાં લઇ રહ્યા છે..જેનો સીધો લાભ કચ્છની ધરતી પર ખેતી કરી રહેલા ખેડૂતોને થઈ રહ્યો છે…..
Not Set/
સુકામલક અને રણપ્રદેશ તરીકે જાણીતા કચ્છ જીલ્લામાં હવે વિદેશી ફ્રુટ ગણાતા ડ્રેગન ફ્રુટની ખેતી શક્ય
સુકામલક અને રણપ્રદેશ તરીકે જાણીતા કચ્છ જીલ્લામાં હવે વિદેશી ફ્રુટ ગણાતા ડ્રેગન ફ્રુટની ખેતી શક્ય બની છે.. માત્ર મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા ડ્રેગન ફ્રુટની કચ્છમાં સફળ ખેતી કરવામાં આવી રહી છે અને કચ્છમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર વધી રહ્યું છે.. ભુજ તાલુકાના બળદીયા ગામના ભરત રાધવાણી નામના ખેડૂતે એક એકર વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની […]
