Not Set/ હિમાચલ પ્રદેશના મંડીમાં નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના

હિમાચલ પ્રદેશના મંડીમાં નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના સર્જાઈ.. આ ભૂસ્ખલનને કારણે બે બસ દબાઈ છે… આ દુર્ઘટનામાં 12થી વધુ લોકોના થયા છે.. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે… મળતી માહિતી મુજબ 1 બસ મનાલીથી કટરા જઈ રહી હતી જ્યારે બીજી બસ ચંબાથી મનાલી જઈ રહી હતી… બન્ને બસ ઉભી હતી અને પેસેન્જર ચા […]

India

હિમાચલ પ્રદેશના મંડીમાં નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના સર્જાઈ.. આ ભૂસ્ખલનને કારણે બે બસ દબાઈ છે… આ દુર્ઘટનામાં 12થી વધુ લોકોના થયા છે.. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે… મળતી માહિતી મુજબ 1 બસ મનાલીથી કટરા જઈ રહી હતી જ્યારે બીજી બસ ચંબાથી મનાલી જઈ રહી હતી… બન્ને બસ ઉભી હતી અને પેસેન્જર ચા પીવા રોકાયા હતા. ત્યારે એકાએક ભૂસ્ખલન આવતા મંડીથી ઓટ જતા નેશનલ હાઈવે 21 બંધ કરી દેવાતા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે… ભૂસ્ખલનમાં નિગમની એક બસ ચપેટમાં આવ્યાં ઉપરાંત અડધા ડઝનથી વધુ નાના વાહનો પણ દબાયા હોવાની શક્યકતા છે… આ ઘટનાની જાણ થતા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા.. ત્યારે હવેઅધિકારીઓ દ્વારા ભૂસ્ખલનમાં દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે…