Breaking News/ સાબરકાંઠાઃ જીલ્લામાં એકાએક મેઘરાજાની એન્ટ્રી, પ્રાંતિજ બાદ તલોદ પંથકમાં વરસ્યો વરસાદ, તલોદ શહેર અને આસપાસના પંથકમાં વરસાદ, ઉજેડીયા,ખેરોલ,સલાટપુર સહિતના પંથકમાં વરસાદ, વરસાદ વરસતા સ્થાનિક ખેડૂતો બન્યા આનંદિત, વરસાદને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

Breaking News