Gujarat/ સાબરકાંઠાઃ મોડાસા અમદાવાદ હાઇવે પર અકસ્માત, ST બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એકજ પરિવારના 3 લોકોનાં મોત, 4થી વધુ ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ, તલોદના દેગમાળ તળાવ પાસેની ઘટના, તલોદ પોલીસે હાથ ધરી તપાસ

Breaking News