Gujarat/ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા , હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષકને કોરોના , નાયબ પોલીસ અધિકારીનો રેપીડ ટેસ્ટ પોઝિટિવ , નાયબ પોલીસ અધિક્ષક થયા હોમ કોરોન્ટાઈન, આજે કચેરીના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે

Breaking News