Not Set/ સાબરકાંઠા/ જીલ્લા કલેક્ટર સી.જે. પટેલનો કોરોના સામે લડતા લડતા આવ્યો કોરોના પોઝિટિવ

સાબરકાંઠા જીલ્લા કલેક્ટર સી.જે. પટેલને કોરોના પોઝિટિવ આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. જી હા, કોરોના સામેની લડાઇનાં જીલ્લા સુકાની એવા કલેક્ટર જ ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઉલ્લખનીય છે કે, કોરોના સામે એક્ટિવલી લડી રહેલા કલેક્ટર કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોનની રૂબરૂ અને નિયમિત લેતા હતા અને કદાચ આ કાર્યોનાં કારણે જ તે સંક્રમણનો શિકાર બન્યા […]

Gujarat Others
c90b3942c7529ed7697d7253ad41e481 2 સાબરકાંઠા/ જીલ્લા કલેક્ટર સી.જે. પટેલનો કોરોના સામે લડતા લડતા આવ્યો કોરોના પોઝિટિવ

સાબરકાંઠા જીલ્લા કલેક્ટર સી.જે. પટેલને કોરોના પોઝિટિવ આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. જી હા, કોરોના સામેની લડાઇનાં જીલ્લા સુકાની એવા કલેક્ટર જ ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઉલ્લખનીય છે કે, કોરોના સામે એક્ટિવલી લડી રહેલા કલેક્ટર કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોનની રૂબરૂ અને નિયમિત લેતા હતા અને કદાચ આ કાર્યોનાં કારણે જ તે સંક્રમણનો શિકાર બન્યા છે.

આપને જણાવી દઇએ કે, ગઈકાલે ભાજપનાં નેતા આઈકે જાડેજા સાથે જાહેર કાર્યક્રમમાં પણ કલેક્ટર સાથે હતા. જીલ્લા કલેક્ટર સી.જે. પટેલનાં સંપર્કમાં આવેલ અધિકારીઓને ક્વોરોન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ જીલ્લા કલેક્ટરને તેમના સરકારી બંગલામાં હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews