Breaking News/ સાબરકાંઠા: વડાલીના ગણેશ જીનના કમ્પાઉન્ડમાં આગ આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે-ગોટા છવાયા વડાલી અને ખેડબ્રહ્માના ફાયર ફાયટરો ઘટના સ્થળે આગ પર કાબુ ન મેળવાતા ઈડરથી વોટર બાઉઝર બોલાવાયું ઘટનાને પગલે વડાલી મામલતદાર તાત્કાલિક દોડી આવ્યા

Breaking News