Breaking News/ હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર દારૂની ખાલી બોટલો મોટી સંખ્યામાં દારુની ખાલી બોટલો મળી આવી ડિવાઇડરમાં 500થી વધુ ખાલી બોટલો જોવા મળી આટલી મોટી સંખ્યામાં ખાલી બોટલોને લઇ અનેક સવાલો શું આજુબાજુના બંને તાલુકામાં વેચાય છે દારૂ…? શું બંને તાલુકામાં ચાલી રહ્યો છે દારૂનો વેપલો…? બંને તાલુકા વચ્ચે બે પોલી ચોકી, છતાં પણ વેચાય છે દારૂ…?

Breaking News