Breaking News/ સાબરકાંઠા: 5 તાલુકાના 16 તલાટીઓની બદલીનો મામલો, તલાટીઓની વહીવટી અનુકૂળતા માટે તંત્રએ કરી બદલી, બદલીના વિરોધમાં જીલ્લા વિકાસ અધિકારીને લખાયો પત્ર, જીલ્લા પંચાયતના પ્રમુખ સહિત હોદ્દેદારોએ કર્યો વિરોધ, બદલી રદ્દ કરવા જીલ્લા વિકાસ અધિકારીને લખ્યો પત્ર, જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેને લખ્યો પત્ર, બદલી રદ્દ નહીં કરાય તો ઉચ્ચ સ્તરે કરાશે રજૂઆત  

Breaking News
Breaking News